ડાકોર કપડવંજ રોડ પર હરીપુરા પાસે લાગી ઈકો ગાડીમાં આગ .

ઈકો કાર માં અચાનક લાગે લી આગ થી ઈકો કાર માં બેઠેલા બંને ભાઈ ઓ કાર છોડી ભાગ્યા. 

બે ભાઈઓનો આબાદ બચાવ.

રિપોર્ટર - અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત