દાહોદમાં નડરતરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ શહેરમાં આજરોજ દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી વિસ્તાર ખાતે રસ્તાને નડતરરૂપ થતાં અંદાજે ૧૦થી ૧૨ જેટલા ગેરકાયદે દબાણોને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.દાહોદ જિલ્લામાં અસામાજીક તત્વો સામે કાર્યવાહીનો પોલીસે દોર આરંભ કરી દીધો છે. અસામાજીક તત્વો સામે પોલીસે ૩૨૫ શખ્સોની લીસ્ટ પણ તૈયાર કરી દીધી છે દાહોદપોલીસ દ્વારા આવા અસામાજીક તત્વોના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન સહિતની કામગીરી હાથ ધરી હતી અને આવા વિસ્તારોમાં રસ્તાને નડતર રૂપ થતાં ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સૂચનાઓ આપી દીધી હતી. આજે દાહોદ પોલીસ દ્વારા દાહોદ શહેરના રળીયાતી રોડ ખાતે આવે અંદાજે ૧૦થી ૧૨ ગેરકાયદેસર દબાણોને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી,