ગ્લેમ્પ અપ ઓફ ફેશન વોક 2022 કે જેનું આયોજન વાત્રિકા રિસોર્ટ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્તરે થયું હતું .આ શો માં દેશભરના પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો. જેમાં અન્ડર 14 ની પ્રતિયોગીતામાં સુરેન્દ્રનગર માં રહેતી 10 વર્ષીય યેશા અમીશભાઈ વોરા એ બેસ્ટ રેમ્પ વોકૅ ઓફ ફેશન 2022 નો રનસૅ અપ નુ ટાઈટલ હાસિલ કર્યું . તેના માતા પિતા અને પરિવાર યેશાને સફળ મોડલ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. ત્યારે યેશા એ આ ટાઈટલ જીતીને તેના માતા પિતા પરિવાર નું તેમજ સુરેન્દ્રનગર નું નામ રોશન કરીને તેના માતા પિતાના સપનાની શરૂઆત કરી છે. યેશા પોતાના માતા પિતા ના સપનાને પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરી રહી છે. ત્યારે તેના પરિવાર ફ્રેન્ડ અને શહેર ના તમામ લોકો પણ યેશા ની આ સિદ્ધિ ની સરાહના કરી અભિનંદન પાઠવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাহ ফেক্টৰীৰ শোষণৰ বিৰুদ্ধে গোলাঘাটৰ মৰঙিত ক্ষুদ্ৰ চাহ খেতিয়ক সন্থাৰ বিদ্ৰোহ ৷ একাংশ ফেক্টৰীৰ মইমতালিৰ ফল ভুগিছে ক্ষুদ্ৰ চাহ খেতিয়কে
কেঁচা চাহপাতৰ মূল্যৰ ক্ষেত্ৰত চৰকাৰে দিয়া নিৰ্দেশনাক অমান্য কৰি চাহ ফেক্টৰীসমূহে চলাই অহা শোষণৰ...
पुणे टेस्ट- भारतीय पारी 156 रन पर सिमटी:न्यूजीलैंड को 103 रन की लीड, जडेजा टॉप स्कोरर
भारतीय टीम न्यूजीलैंड के खिलाफ पुणे टेस्ट की पहली पारी में 156 रन पर ऑलआउट हो गई है। टीम पहली...
Lok Sabha Election: Purnia Seat से कैसे लड़ेंगे चुनाव? Pappu Yadav ने Aaj Tak को बताया अगला प्लान
Lok Sabha Election: Purnia Seat से कैसे लड़ेंगे चुनाव? Pappu Yadav ने Aaj Tak को बताया अगला प्लान
कोकण रेल्वे मार्गे धावणार्या दोन एक्स्प्रेस गाड्यांना अतिरिक्त डबे
रत्नागिरी : दिवाळीमुळे प्रवासी संख्या वाढल्याने कोकण रेल्वे मार्गे धावणार्या दोन एक्स्प्रेस...
लोणार तालुक्यात मुसळधार पावसाने घातले थैमान संध्याकाळचे सहा वाजता
लोणार दिनांक 16 ऑक्टोंबर 2022
लोणार तालुक्यात आज सायंकाळी मुसळधार पावसाने घातले थैमान ....