દાહોદ એ ડિવિઝન પોલીસ મથક નો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

કોન્સ્ટેબલ રમેશ વાઘમસી 3 હજાર ના લાંચ લેતા એસીબી ના છટકા માં

અરજી ના નિકાલ માટે પાંચ હજાર ની માંગ કરી 3 હજાર નક્કી કર્યા હતા

પંચમહાલ એસીબીએ મોડી રાત્રે છટકું ગોઠવી ઝડપી પાડ્યો

એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના ગેટ પાસે થી જ લાંચ લેતા ઝડપાયો

એસીબી ની ટીમે કોન્સ્ટેબલ ને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી

એસીબી ની ટ્રેપ થતા પોલીસ બેડા માં હડકંપ