કપડવંજ નગરપાલિકા ટેક્સ કૌભાંડ વિવાદ વકર્યો ઉપરી અધિકારી એ બિગલ વગાડતા ચીફ ઓફિસર ધ્વારા તપાસ ના ધમધમાટ*
વર્ષો થી એક સિન્ડિકેટ બનાવી ચાલતા કૌભાંડ પર કોઈને ગંધ પણ આવતી ન હતી આખરે સ્થાનિક અધિકારીઓ ધ્વારા રોજમેળ ની આવક જાવક ની ટેક્સ બિલિંગ પાવતીઓ ની ક્રોસ તપાસ ચાલુ કરાઈ*
પાલિકા ચીફ ઓફિસર જો કોઈ મોટું કૌભાંડ બહાર નિકળશે તો જવાબદારો સામે ખાતાકીય પગલા ભરવા માં આવશે હવે જોવું રહ્યું કે પટાવાળા થી પ્રધાન સુધી પગલા ભરાશે એક પછી લાગવગ થી લીંબુ વેચાઈ જશે*