ગુજરાત રાજ્ય ની વિશેષતા છે કે પ્રત્યેક બાબત માં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે.ગુજરાત સરકારશ્રી ની ફ્લેગશીપ યોજના તરીકે મહીલાઓ ના શારીરિક,માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિત માં ત્વરિત પ્રતિસાદ,માગૅદશૅન અને બચાવ ની અસરકારક કામગીરી ના દસ વર્ષ પૂર્ણ થયા.મહીલાઓ પર થતા અત્યાચાર માં તાત્કાલિક ધોરણે મદદ પહોચાડી શકાય તે હેતુ થી ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિભાગ , ગૃહ વિભાગ દ્વારા ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રિય મહીલા દિવસે કાર્યાન્વિત કરવામાં આવેલ જેને ઈ. એમ. આર. આઇ,ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. મહિલા અત્યાચાર ની મદદ સાથે સરકારશ્રીની ની મહિલા લક્ષી પ્રાથમિક માહિતી આપવામા આવી રહેલ છે.યોજના ના પ્રારંભ થી ૨૦૨૫ દરમિયાન કુલ ૧૬,૧૬,૮૪૪ મહીલાઓ એ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કર્યો. ઘટના સ્થળે પહોંચી ૩,૨૪,૪૦૧ ને મદદ પહોચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરુરિયાત મુજબ ૯૯,૪૬૭ જેટલાં મહિલાઓ ના ગંભીર કેસ માં ઘટના સ્થળે પહોંચી અભયમ રેસ્કયું વાને મદદ, સલાહ અને બચાવ કાર્ય કરેલ છે. આ ઉપરાંત ૨,૦૫,૦૫૧ જેટલાં કેસ માં સમાધાન કરાવવામાં સફળતા મળી છે. વડોદરા જિલ્લા માં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૧૬૧૧૫ પિડીત મહિલાઓ એ મદદ માટે કોલ કર્યા હતાં , જેઓ ને માર્ગદર્શન ઉપરાંત કટોકટી ની સ્થિતિ માં ઘટના સ્થળે પહોંચી ને ૩૨૭૪ જેટલાં મહિલાઓ ને મદદ અને બચાવ કરેલ છે.રાજ્ય ના તમામ વિસ્તાર માં અભયમ સેવાઓ ૫૯ અભયમ રેસ્કયુ વાન સાથે ૨૪*૭ વિના મૂલ્યે ઉપલબ્ધ છે લગ્નજીવન ના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ અને લગ્નેતર સબંધ માં અસરકારક રીતે કુશળ અભયમ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે જેથી અનેક મહીલાઓ ના જીવન માં સુખમય પ્રકાશ પાડવામાં આવેલ છે.આ ઉપરાત બીનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતી, કાર્ય સ્થળે જાતિય સતામણી,બાળ જન્મ ની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારી ના પ્રશ્નો,આપઘાત ના વિચારો માંથી મુક્તિ, તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહીલાઓ ને પરિવાર , નારીગૃહ કે આશ્રય સ્થાનો માં સુરક્ષીત રાખવા વગેરે માં મહિલા ,કિશોરીઓ અને વિદ્યાર્થિની ઓ ના પ્રશ્નો નુ અસરકારક સુખદ નિવારણ લાવેલ છે જેથી આજે ગુજરાત ની મહિલાઓ માં દિન પ્રતિદિન અભયમ ની કામગીરી ની વિશ્વનીયતા માં વધારો થયેલ છે અને એક અભિનવ હેલ્પ લાઇન તરીકે મહિલા ઓ ની સાચી સાહેલી તરીકે ઉપસી આવેલ છે .પોતાનાં સ્માર્ટ મોબાઈલ માં અભયમ મોબાઈલ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ ઝડપ થી પ્રાપ્ત થાય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रधानमंत्री मोदी ने किया हाईकोर्ट म्यूजियम का उद्घाटन:बोले- राजस्थान हाईकोर्ट के अस्तित्व से हमारे राष्ट्र की एकता का इतिहास भी जुड़ा
राजस्थान हाईकोर्ट की स्थापना के प्लेटिनम जुबली समापन समारोह में शामिल होने प्रधानमंत्री नरेंद्र...
नर्सी येथे आरोग्य शिबिरात विविध आजारांवर केला जाणार मोफत उपचार : हृदयरोग तज्ञ डॉ. सुमित झंवर
नर्सी येथे आरोग्य शिबिरात विविध आजारांवर केला जाणार मोफत उपचार : हृदयरोग तज्ञ डॉ. सुमित झंवर
Chandrayaan 3 के चांद के करीब पहुंचते ही,बदला ग्रहों का खेल,चौंकाने वाली भविष्यवाणी | ISRO । Moon
Chandrayaan 3 के चांद के करीब पहुंचते ही,बदला ग्रहों का खेल,चौंकाने वाली भविष्यवाणी | ISRO । Moon
ડીસાના બાઇવાડાની શાળામાં પાણી ભરાઇ જતાં બાળકોને મહા મુસીબતે શાળાએ લઇ જવાયા
ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે મોડા મોડા બનાસકાંઠામાં ચોથા રાઉન્ડમાં મેઘ મહેરની શરૂઆત થઈ છે....
নতুন অসমীয়া ছবি 'বেলকনিত ভগৱান'ৰ বিশেষ প্ৰদৰ্শনী
নতুন অসমীয়া ছবি 'বেলকনিত ভগৱান'ৰ বিশেষ প্ৰদৰ্শনী