ડાકોર ઠાસરા ખેડા.

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ડાકોર મુકામે હિન્દુ મુસ્લિમ સમાજના ગરીબી રેખા હેઠળ આવતા પરીવારનો ને વિનામૂલ્યે હાથલારી નું વિતરણ કરવામાં આવ્યું હતું .

જેમાં દંડી સ્વામી આશ્રમ ના મહંત વિજય દાસજી મહારાજ ના સાનિધ્ય માં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ તેમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ કરીમભાઈ મલેક . મહેમદાવાદ 

શાહનવાઝખાન પઠાણ. વડોદરા અબ્દુલભાઈ રાધનપુરી

ધોળકા. લિયાકતખાન પઠાણ.આણંદ ગુલામભાઈ.વાડદ

ઈસુબભાઈ.કેસરા ડાકોર ના અગ્રણી કે.બી.શાહ. જીતુભાઈ ગેસવાળા. રહેમતભાઈ શેખ.ઈકબાલભાઈ.મીરઝા.જીયાઉદ્દીન

ભાઈ વ્હોરા. અનવરભાઈ ડોક્ટર ડાકોર નગરપાલિકા ના કાઉન્સિલર શ્રી મતી અલ્કાબેન પટેલ નિલેશભાઈ દલવાડી 

સહીત મોટીસંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા 

હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા અસગર શેખ.મિતુલભાઈ

પટેલ તેમજ મહંત શ્રી વિજયદાસજી મહારાજ નો બહુજ

મોટો ફાળો રહ્યો હતો.

રિપોર્ટર, અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત .