વઢવાણ: છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા સમયના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા ત્યારે લોકો પણ લોકમેળાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વઢવાણનો લોક મેળોના સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે નગરપાલિકા આયોજિત મેળો આજે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.ત્યારે સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે 31 લાખ રૂપિયામાં પાલિકા દ્વારા મેદાન ભાડે આપવામાં આવ્યું છે બીજી તરફ વઢવાણનો મેદાન 41 લાખથી વધુ રકમ વસુલાત કરી અને મેળા આયોજન માટે મેદાન ભાડે આપી દેવામાં આવ્યું છે અત્યારે ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ સુરેન્દ્રનગરની પ્રજા લોકમેળો માણવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર વઢવાણ મેળાના મેદાન ખાતે વઢવાણનો લોકમેળો મહંત માધવેન્દ્ર પ્રસાદ દ્વારા મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે યોજાવા જઈ રહેલો મેળો પણ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી મુકુંદ રામદાસજી બાપુ ની આગેવાની માં ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ બાદ લોકો મેળાનો આનંદ માણવા જઈ રહ્યા છે ક્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરના બંને મેળા આજથી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે આ જ સાંજથી બંને મેળામાં લોકો રાયડોની આનંદ માણી શકશે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે પોલીસ પ્રોટેક્શન ની વ્યવસ્થા પણ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Koffee With Karan 8: रणवीर ने दीपिका को ऐसे किया था प्रपोज, कपल ने किए 3 बड़े खुलासे
Koffee With Karan 8: रणवीर ने दीपिका को ऐसे किया था प्रपोज, कपल ने किए 3 बड़े खुलासे
মৰিগাঁৱত জেহাদী গ্ৰেপ্তাৰ
⭕অসমত ইছলামিক মৌলবাদীৰ ভয়ংকৰ জাল ⭕মৰিগাঁও আৰক্ষীয়ে পুনৰ গ্ৰেপ্তাৰ কৰিলে আন এজন...
Dalits in India: दलित पहचान, स्वीकार और तिरस्कार, हिंदू धर्मः मेरा मर्म Part 3 (BBC Hindi)
Dalits in India: दलित पहचान, स्वीकार और तिरस्कार, हिंदू धर्मः मेरा मर्म Part 3 (BBC Hindi)
Who Is Linda Yaccarino? Executive Who May Replace Elon Musk As Twitter CEO
New Delhi: Linda Yaccarino, the head of advertising at NBCUniversal is in talks to become...
ઘોઘાના બારવાડા વિસ્તારમાં 120 વર્ષ જૂની જન્માષ્ટમીના ઐતિહાસિક ઉત્સવ "ગોકુળ" ની ધામધૂમથી ઉજવણી કરાય
ઘોઘાના બારવાડા વિસ્તારમાં 120 વર્ષ જૂની જન્માષ્ટમીના ઐતિહાસિક ઉત્સવ "ગોકુળ" ની ધામધૂમથી ઉજવણી કરાય