ડીસામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા..

ઉનાળાની શરૂઆત થતા ની સાથે જ ઠંડા પીણા અને પેપ્સીની ફેક્ટરીઓ થઈ ધમધમતી....

જાગૃત નાગરિક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરતા રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં દરોડા....

 

સ્વચ્છતા , એક્સપાયરી ડેટ, હલકી ગુણવત્તાવાળી પેપ્સી અને ઠંડા પીણા બનતા આવવાનો જાગૃત નાગરિકનો આક્ષેપ...

 

રજવાડી લેમન, રજવાડી જીરામસાલા, રજવાડી મેંગો એમ અલગ અલગ નામના 4 ઠંડા પીણાના લીધા સેમ્પલ...

ફ્રુડ એન્ડ ટ્રક વિભાગએ સેમ્પલ લઇ પરીક્ષણઅર્થે મોકલવાની તજવીજ હાથ ધરી....