કાલોલ ના બોરું ટરનીગ પાસે ની ઓમ રેસીડેન્સી સોસાયટી ખાતે પ .પૂ .ધ .ધુ. શ્રી મનુરામ ગુરુજી ના કરકમલો હસ્તે અલખ ધણી બાર બીજના ધણી રામદેવ પીર નો પ્રથમ સામુહીક પાટોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ નું સ્વાગત સાથે વધમણું કર્યું હતું અને ગુરુ ના આશીર્વાદ લીધા હતા આ સમયે વડોદરા નું ગાયક કલાવૃદ પણ ખાસ ઊપસ્થિત રહ્યા હતા સુજ્ઞ રમેશ પરમાર, ભાવેશ પરમાર અને અનિલ પંડયા સાહિત્યકાર દ્વારા ભજન ની રમઝટ જમાવી હતી દિન પ્રતિદિન ભક્તિ માધુર્ય ઠેર ઠેર જોવા મળે છે ત્યારે સૌ સોસાયટી ના મિત્ર વર્તુળ નો સંદેશ છે કે વ્યસનો થી દુર રહી, ભકિત જ્ઞાન અને નીતિ નિયમો નું આચરણ કરવુ, માતા પિતા ની સેવા કરવી બને તો કોઈ ને મદદ કરવી આવી નિખાલસ ભાવે ખુબ સરસ મજાનુ આયોજન કરી ભગવાન ના ભજન માં કાલોલ, સાવલી, ગોધરા, ઘોઘમબા અને વડોદરા અને પંચમહાલ ના ભાવિ ભક્તો આ જ્યોત ના દર્શન નો લહાવો લેવા દોડી આવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘીણોજ પંચાસર અને રોડા મુકામે વિનામૂલ્યે રોગનિદાન કેમ્પ યોજાશે.
હારીજ તાલુકાના સોઢવ ગામના નીતિનભાઈ ઈશ્વરભાઈ દેસાઈ હાલ અમદાવાદ તરફથી અમદાવાદના જુદા જુદા રોગોના...
અમદાવાદ હેડ લાઈન ન્યૂઝ
આજે ઇરવિન જુણેજા નો જન્મદિવસઆપ ને જન્મ દીવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.મમ્મી પપ્પા ની લાડકી ઈરવિન આપ...
कार्यकर्ता मिशन मोड़ में जुट जाए मंत्री गिरीश चंद्र यादव।
जनपद जौनपुर में,कार्यकर्ता मिशन मोड़ में जुट जाए गिरीश चंद्र यादव। मालूम होकि जनपद जौनपुर में,आम...
Parcel Scam को लेकर सख्त हुई सरकार, फर्जी कॉल पर कसी जा रही नकेल
इंडियन साइबर क्राइम कॉर्डिनेशन सेंटर और टेलीकॉम डिपार्टमेंट मिलकर ऐसे कॉल्स को ब्लॉक कर रहे हैं...
સાવરકુંલાના શોભાબેન નાં મર્ડર નો અનડીક્ટેર્ડ ગુન્હો ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ.
મ્હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ...