કાલોલ ના બોરું ટરનીગ પાસે ની ઓમ રેસીડેન્સી સોસાયટી ખાતે પ .પૂ .ધ .ધુ. શ્રી મનુરામ ગુરુજી ના કરકમલો હસ્તે અલખ ધણી બાર બીજના ધણી રામદેવ પીર નો પ્રથમ સામુહીક પાટોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ નું સ્વાગત સાથે વધમણું કર્યું હતું અને ગુરુ ના આશીર્વાદ લીધા હતા આ સમયે વડોદરા નું ગાયક કલાવૃદ પણ ખાસ ઊપસ્થિત રહ્યા હતા સુજ્ઞ રમેશ પરમાર, ભાવેશ પરમાર અને અનિલ પંડયા સાહિત્યકાર દ્વારા ભજન ની રમઝટ જમાવી હતી દિન પ્રતિદિન ભક્તિ માધુર્ય ઠેર ઠેર જોવા મળે છે ત્યારે સૌ સોસાયટી ના મિત્ર વર્તુળ નો સંદેશ છે કે વ્યસનો થી દુર રહી, ભકિત જ્ઞાન અને નીતિ નિયમો નું આચરણ કરવુ, માતા પિતા ની સેવા કરવી બને તો કોઈ ને મદદ કરવી આવી નિખાલસ ભાવે ખુબ સરસ મજાનુ આયોજન કરી ભગવાન ના ભજન માં કાલોલ, સાવલી, ગોધરા, ઘોઘમબા અને વડોદરા અને પંચમહાલ ના ભાવિ ભક્તો આ જ્યોત ના દર્શન નો લહાવો લેવા દોડી આવ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Elections 2024: 'छोटे बच्चों को प्यार से कहते हैं पप्पू...' | Kangana Ranaut | PM Mandi
Lok Sabha Elections 2024: 'छोटे बच्चों को प्यार से कहते हैं पप्पू...' | Kangana Ranaut | PM Mandi
Tata Curvv: टेस्टिंग के दौरान फिर दिखी टाटा की कूप एसयूवी की झलक, इन फीचर्स के साथ होगी लॉन्च
2024 भारत मोबिलिटी ग्लोबल एक्सपो में कर्व के प्री- प्रोडक्शन संस्करण का खुलासा करने के बावजूद...
સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે વર્કશોપ યોજાયો
સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે...
नेक्सा भाटिया एंड कंपनी के दो दिवसीय प्री मानसून नेक्सा न्यू कार एक्सचेंज कार्निवल का हुआ शुभारंभ
नेक्सा भाटिया एंड कंपनी के दो दिवसीय प्री मानसून नेक्सा न्यू कार एक्सचेंज कार्निवल का हुआ शुभारंभ
NEET পৰীক্ষাত সফলতা অৰ্জন কৰা ছিমৰান আহমেদক সম্বৰ্ধনা
সৰ্ব ভাৰতীয় NEET পৰীক্ষাত অৱতীৰ্ণ হৈ বিশেষ ভাৱে উত্তীৰ্ণ হোৱা বিলাসীপাৰা মহকুমাৰ চাপৰৰ ছিমৰান...