*✍️આવતીકાલે મૌની અમાવસ્યા ને લઈને મહાકુંભ મેળામાં 15 કિલોમીટર લાંબી લોકોની ભીડ.*

*🕹️આજે સવારથી અત્યાર સુધી 2.39 કરોડ લોકોએ સ્નાન કર્યું.*

*🕹️આજે ઉત્તર પ્રદેશ પોલીસ તંત્ર અને બીજી અનેક એજન્સીઓ હાઈ એલર્ટ ઉપર.*