આવતીકાલ તા.28.01.2025 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી રેસ્ટ હાઉસ ફીડરનો *છીપા વાડ, એમ જી રોડ, નવા પુરા, નગરપાલિકા વિસ્તાર,વણઝાર વાડ,દબગર વાડ, જુની કોર્ટ રોડ, ગુજરાતી વાડ, સોની વાડ, કોળી વાડ, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) સહકાર નગર જેવા વિસ્તારનો વીજપુરવઠો સવારના 08.00 થી બપોરે 13.00 કલાક સુધી* વીજ લાઈનનના જરૂરી સમારકામ અર્થે બંધ રહેશે. જે બાબતની માનવંતા ગ્રાહકોએ નોંધ લેવા વિનંતી