*વીજ પ્રવાહ બંધ રહેવાની નોટિસ - દાહોદ શહેર*ફીડર-ગોધરા રોડ
આવતીકાલે તા:21.01.2025 ના દાહોદ શહેરના *ગોધરા રોડ, સુજાય બાગ, જલારામ સોસાયટી,મેમુન નગર, ઘાંચીવાડ ,ખાનઉકરડા,કસ્બા* વિસ્તારમાં વીજપુરવઠો 11kv ગોધરા રોડ વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 08:00 થી 13:00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવામા માટે સંપર્ક કરો ) .21.01.2025 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન બજાર ફીડરનો*મદની નગર ,ઇસ્લામપુરા, વણકરવાસ,દુકાળપુરા , પડાવ, હનુમાન બજાર,જુના RTO, બહારપુરા સહિતના આસ પાસ નો વિસ્તાર વીજ પુરવઠો 08.00 થી બપોરે 13.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોય વીજ પુરવઠો બંધ રહેશે