ડીસા તાલુકાના વરણ ગામે ગામ પંચાયત વરણ ખાતે આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ગામની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ જાતને વાનગીઓ બનાવવામાં આવી હતી અલગ અલગ વાનગીઓ બનાવનાર બહેનોને એક થી ત્રણ નંબર સુધી આપવામાં આવ્યા હતા કે
બનાસકાંઠા આઇ સીડીએસ શાખા દ્રારા વિવિધ જગ્યાએ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું ડીસા તાલુકાના વરણ ગામે ગામ પંચાયતમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ આંગણવાડી કાર્યકર બહેનો
