સુરેન્દ્રનગર સ્થિત કોઠારી બાલમંદિર ના 1975 માં ભણતા વિદ્યાર્થીઓ ભાઈ બહેનોનું સ્નેહમિલન નો પ્રોગ્રામ અમદાવાદની હોટલમાં લગભગ 50 વ્યક્તિની હાજરીમાં યોજાઈ ગયું 47 વર્ષ બાદ મિત્રોનું મિલન થયું અમદાવાદ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર અમેરિકા યુએસએથી લોકોએ હાજરી આપેલી.સંપૂર્ણ આયોજન અમદાવાદ સ્થિત સંજય બાવીશી એ કરેલ