આજ રોજ અમદાવાદ જીલ્લા ના દરિયાપુર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં સિવિલ ડિફેન્સ , ઈકવિટાસ ટ્રસ્ટ, 181 મહિલા અભયમ ટીમ અને એપિક ફાઉન્ડેશનના ઉપક્રમે મહિલા અભયમ 181, મહિલા સુરક્ષા, ટ્રાફિક અવેરનેસ, સીપીઆર ટ્રેનિંગ, ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં તે અંગેની સમજૂતી વગેરે બાબતે કાર્યક્રમનું આયોજન થયું તેમાં Equitas Trust ના CSR મેનેજર મિલનભાઈ વાઘેલા , સિવિલ ડિફેન્સ ના ટ્રેનિંગ ઓફ ટીચર મયુર જેઠવા , જનક ભાઈ , કવિતા બેન શાહ, સંસ્કાર વિદ્યા મંદિર ના ટ્રસ્ટી તથા શાળા ના આચાર્ય શ્રી ધવલ ભાઈ અને 181 મહિલા અભયમ ટીમ ના કાઉન્સિલર દીપિકા બેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ કાર્ય સાથે સમજૂતી પૂરી પાડવામાં આવી.