કાલોલ નગરપાલિકા વોર્ડ નં ૬ મા ઓડવાડા પાસે રોડ ઉપરનો કચરો વાળી નજીકમાં આવેલ નીક મા પધરાવતા હોવાનો તથા આ રીતે કચરો નીક મા જતા ગટરો ઉભરાતા ગટરના પાણી રોડ ઉપર આવતા હોવાનો વિડીઓ વાઈરલ થયો છે કાલોલ નગરપાલિકા ના કર્મચારી કચરો વાળી ને નીક (ગટર) મા ઠાલવતા હોવાથી વારંવાર ગટરો સાફ સફાઈ ને અભાવે ઉભરાઈ જાય છે અને ગંદુ પાણી રોડ ઉપર ફેલાઈ જાય છે. પાલિકાને રજુઆત કરવામાં આવે ત્યારે ગટરો સાફ થાય છે પરંતું કચરો ગટર મા નાખવાને બદલે એકત્ર કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તો આવી સ્થિતિ સર્જાય નહી. પાલિકાના જવાબદાર સત્તાધીશો આ બાબતે કર્મચારીઓ ને યોગ્ય સુચનાઓ આપે તેવી વાઈરલ વિડિયો ના માધ્યમ થી માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাহমৰা সমষ্টিৰ ডোমৰ দলং ত অনুষ্ঠিত দিবা নৈশ ক্ৰিকেট প্ৰতিযোগিতাৰ চৃড়ান্ত খেলত উপস্থিত থাকে মন্ত্ৰী যোগেন মহন।
মাহমৰা ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত ডোমৰদলং চাহবাগিছাৰ অসম চাহ কৰ্মচাৰী সংঘ আৰুচাহমজদুৰ সংঘৰ উদ্যোগত...
રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયેલ ક્લીન પાવાગઢ ગ્રીન પાવાગઢ શિબિરની મહાનુભવોની હાજરીમાં પૂર્ણાહુતિ કરાઈ.
મોહનલાલ એન્ડ વિજયાબેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ ના સંયુક્ત...
বেয়াৰ প্ৰিলছৰ নতুন ৰূপ লুঙী পিন্ধি সামাজিক মাধ্যমত প্ৰচাৰ কৰিলে বিশেষ ছবি।
বেয়াৰ প্ৰিলছৰ নতুন ৰূপ লুঙী পিন্ধি সামাজিক মাধ্যমত প্ৰচাৰ কৰিলে বিশেষ ছবি।
...
AAP Leader sanjaysingh @MIT World Peace University 12th indian student parliament #sanjaysingh #aap
AAP Leader sanjaysingh @MIT World Peace University 12th indian student parliament #sanjaysingh #aap
हर घर तिरंगा के अधीन चराई देव जिला उपायुक्त पाल बरुवा ने साईकिल रैली निकाली सोनारी नगर में
हर घर तिरंगा के अधीन चराई देव जिला उपायुक्त पाल बरुवा ने साईकिल रैली निकाली सोनारी नगर में