આવતીકાલે તા. 31.12.24 ના રોજ દાહોદ શહેરના *ગોદી રોડ ફીડર આ મુજબના વિસ્તાર જેવા કે ગોદી રોડ,ઝાલોદ રોડ,મિશન રોડ,ચાકલિયા ચોકડી,જીવનદીપ, પોલિટેક્નિક વિસ્તાર વગેરે વિસ્તારનો વીજ પુરવઠો સવારના 09.00 થી બપોરે 14.00 કલાક સુધી* ગોદી રોડ રેલવે under bridge ના જરૂરી કામ અર્થે બંધ રહેશે જેની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.
*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*
તા. 31.12.2024 ના રોજ દાહોદ શહેરના *11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 14.00 P.M કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏
*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*
આવતીકાલે તા. 31.12.24ના રોજ દાહોદ શહેરના *કલ્યાણ સો., નીલમ સો., ભીલવડા, નવજીવન મિલ 2 વિસ્તાર, બુરહાની સો પાટાડુંગરી જલાશ્ય. શાંતિસદન. સિરીન એપાર્ટમેન્ટ ,બદરી મસ્જિદ વિસ્તારનો વીજ પુરવઠો 08.00 થી બપોરે 14.00 P.M કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏