અમરેલી જીલ્લાના બગસરા નગરપાલિકામાં અઢી વર્ષની  ટ્રમ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વર્ણી કરવામાં આવે,  નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવેલી ચુંટણી જેમાં બગસરા નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ તરીકે જોસના બેન અરવિંદભાઈ રીબડીયા જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન સોનગરા બન્યા આમ ભાજપ નો  નગરપાલિકામા  દબદબો યથાવત રહેલો તથા મહીલાઓનુ પ્રભુત્વ રહ્યુ હતુ,