ઠાસરા વૉર્ડ નં ૫ માં આવેલ ઈન્દિરા નગરી માં ગંદકીનો સામ્રાજ્ય , ચૂંટણી નાં નજીક ના દિવસો માં દેખતા સભ્યો ક્યાં છે.??? સવાલ લોક મુખે ચર્ચા ઈ રહ્યું છે.
ઠાસરા.. ખેડા..
ઠાસરા ખાતે આવેલ સૈયદ તાજ પીર દરગાહ તેમજ કબ્રસ્તાન આવેલ છે. કબ્રસ્તાન ની બાજુમાં ઈન્દિરા નગરી છે. આં નગરી મા થી વારંવાર ગટરો ઊભરાય છે છેલ્લા ૬ મહિના થી અહિયાં દુષિત પાણી દરગાહ તરફ આવવા જવાના માર્ગ પર ઊભરાય છે. આ દુષિત પાણી દરગાહ નાં ગેટ સુધી તેમજ જાહેર માર્ગ પર વહે છે.. ઉભરાતી ગટરો ગંદા પાણી થી અહિયાં થી પસાર થતા ખેડુતો તેમજ દરગાહ નાં દર્શન તેમજ કબ્રસ્તાનમાં આવતા જાતા લોકો પરેશાની સામનો કરી રહ્યાં છે..
સ્થાનીક લોકો દ્વારા ઠાસરા નગર પલિકા તેમજ વૉર્ડ નં ૫ નાં સભ્યો ને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આંખ આડા કાન કરી રહ્યાં છે.
રિપોર્ટર, સૈયદ અનવર અલી ઠાસરા.