ઠાસરા બસ સ્ટેન્ડ પાસે ડાકોર રોડ ઉપર આવેલ સિનાઈ મેથોડિસ્ટ ચર્ચમાં નાતાલની ઉજવણી કરવામાં આવી હતી.
નાતાલની ઉજવણી ના ભાગ રૂપે તારીખ 24/12/2024 મંગળવાર ની રાત્રી ના બાર વાગે પ્રભુ ઈશુ
ખિસ્તના જન્મની વધામણી મોં દારૂ ખાનું ફોડી અને કેક કાપી ને ગરબા ગાઈ ને ઉજવણી પાસ્ટર રેવ હનોખ
મેકવાન અને મંડળી ના યુવાનો યુવતી ઓ ની હાજરી કરી હતી. આજે પચીસ મી ડિસેમ્બર નાતાલ ના દિને
સવારે ઠાસરા મોટા ખિસ્તી ફળિયા થી પ્રભુ ના ગીતો ગાતા ગાતા ડીજે ના તાલે ચર્ચ સુધી રેલી કાઢવા મોં
આવી હતી. સવારે અગિયાર વાગે નાતાલ ની ભજન સેવા નો શુભ આરંભ પાસ્ટર રેવ. હનોખ મેકવાન
એ પ્રભુ ઈશુ ખિસ્ત ના જન્મ ના ગીતો. રાધના સ્તુતિ થી ચાલુ કરી હતી.. આ નાતાલની ઉજવણીમાં ઓલ
ઇન્ડિયા એમ સી આઈ ના પૂર્વ બિસપ રેવ. એમ વી ખિસ્તી હાજર રહી બાઇબલના આધારિત પ્રભુ ઈસુ
ખિસ્ત ના જન્મ દિન નો ઉતેજન દાયક સંદેશો આપ્યો હતો. તેમનું સ્થાનિક મંડળીના વયોવૃદ્ધ ભીખાભાઇ
ખિસ્તી ના હાથે ફુલો થી સન્માન કરવા મોં આવ્યું હતું. આ ઉજવણી મોં ખિસ્તી સમાજ ના આગેવાન
કાંતિલાલ ક્રિશ્ચયન પત્રકાર પણ સમાજ ઉપયોગી કામો માટે સન્માન કરવા મોં આવ્યું હતું.નાતાલ ની
ઉજવણી મોં સ્થાનિક મંડળી ના ભાઈ બહેનો.. મેહમાનો એ ઉદારતા થી ચર્ચ મોં દાનો આપ્યા હતા. મોટી
સંખ્યા મોં આજની નાતાલ ની ભક્તિ સભા મોં લેમન ભાઈ બહેનો વડીલો યુવાનો બાળકો એ હાજર રહી
નાતાલ ની ઉજવણી મોં ભાગ લીધો હતો.
રિપોર્ટર , સૈયદ અનવર અલી ઠાસરા ખેડા.