*વીજ પ્રવાહ બંધ રહેવાની નોટિસ - દાહોદ શહેર*ફીડર-ગોધરા રોડ

આવતીકાલે તા:24.12.2024 ના દાહોદ શહેરના *ગોધરા રોડ, સુજાય બાગ, જલારામ સોસાયટી,મેમુન નગર, ઘાંચીવાડ ,ખાનઉકરડા,કસ્બા* વિસ્તારમાં વીજપુરવઠો 11kv ગોધરા રોડ વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 08:00 થી 13:00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏