વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર 132 kv રાબડાલ ss
આવતીકાલે તા:17.12.2024 ના દાહોદ શહેર 132 kv રાબડાલ ખાતે નીકળતા ફીડરો 1) ગોવિંદ નગર ફીડર . 2) રેસ્ટ હાઉસ ફીડર 3) હનુમાન બઝાર ફીડર . 4) કલ્યાણ ફીડર 5) સ્ટેશન રોડ ફીડર 6)દર્પણ રોડ ફીડર ). 7) ગોધરા રોડ ફીડર 8). Lic ફીડર વિગેરે વિસ્તારમાં વીજપુરવઠો 132KV સબ સ્ટેશન મા સમારકામ અર્થે 07:00 થી 13:00 કલાક સુધી બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી