બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકર તુલા યોજાઈ.. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના ધનકવાડા ગામે હિંગળાજ માતાજી મંદિરે અનેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. ત્યારે હીંગળાજ માતાજી ના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પીલિયાતર ની સાકાર તુલા યોજવામાં આવી હતી. સાથોસાથ બનાસકાંઠા ડેરી ડિરેક્ટર આઈ. ટી.પટેલ ની સાકરતુલા કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ તો પટેલ કલ્યાણભાઈ મૂળાભાઈ ઝાલમોર વાળા એ માનતા રાખવામાં આવી હતી.ત્યારે આજે પોતે માનતા પુરી કરી હતી.ધનકવાડા હિંગળાજ માતાજીના મંદિરે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ડિરેક્ટરની સાકરતુલા કરી માનતા પૂર્ણ કરી હતી..આ પ્રસંગે અગ્રણીઓ રાજકીય પક્ષો ના લોકો હાજર રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ठाकरेंच्या नंतर आता पवार टार्गेट? Eknath Shinde target Rohit Pawar | Shivsena vs NCP
ठाकरेंच्या नंतर आता पवार टार्गेट? Eknath Shinde target Rohit Pawar | Shivsena vs NCP
પંચમહાલ જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.
અવસર લોકશાહીનો,ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨
પંચમહાલ જિલ્લામાં ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર...
*बाइक पर गर्लफ्रेंड को आगे बिठाकर अश्लील हरकत करने वाले जोड़े को पुलिस ने दबोचा*#ट्रेडिंग
*बाइक पर गर्लफ्रेंड को आगे बिठाकर अश्लील हरकत करने वाले जोड़े को पुलिस ने दबोचा*#ट्रेडिंग