*વીજ પ્રવાહ બંધ રહેવાની નોટિસ - દાહોદ શહેર*ફીડર ગોવિંદનગર 

આવતીકાલે તા. 10.12.24ના રોજ દાહોદ શહેરના * ઇન્દોર રોડ,રિધમ સોસાયટી,રળિયાતી રોડ,લિટલ ફ્લાવર સ્કૂલ, આશીર્વાદ ચોક, ગોવિંદ નગર, હાઉસિંગ બોર્ડ વગેરે વિસ્તારનો વીજ પૂરવઠો* સવારના 08.30 કલાકથી 12.00 કલાક સુધી સ્માર્ટ સીટી અંતર્ગત વીજ લાઈન સિફટિંગ ના કામ માટે બંધ રહેશે.કામગીરી પૂર્ણ થયેથી કોઇ પણ જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. 

*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*

આવતીકાલે તા:10.12.2024 ના દાહોદ શહેરના મહાવીરનગર, સિદ્ધાર્થ નર્સરી, તાહેરી હોલ વિસ્તાર,અંબિકા નગર,લક્ષ્મી પાર્ક,કૈલાશ મિલ રોડ,દેલસર રોડ, નૂર મોહલ્લા વિગેરે વિસ્તારનો વીજપુરવઠો 66kv ખરેડી સબ સ્ટેશનમાં જરૂરી સમારકામ અર્થે 07:00 થી 13:00 કલાક સુધી બંધ રહેશે.જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી

આવતીકાલે તા. 10.12.24 ના રોજ દાહોદ શહેરના *ગોદી રોડ ફીડર તથા GIDC ફીડરના આ મુજબના વિસ્તાર જેવા કે ગોદી રોડ,ઝાલોદ રોડ,મિશન રોડ,ચાકલિયા ચોકડી, સિટી GIDC,જીવનદીપ, પોલિટેક્નિક વિસ્તાર વગેરે વિસ્તારનો વીજ પુરવઠો સવારના 07.00 થી બપોરે 13.00 કલાક સુધી* 66kv ખરેડી સબ સ્ટેશન માં જરૂરી સમારકામ અર્થે બંધ રહેશે જેની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.