કાલોલ નગરપાલિકા ના માજી પ્રમુખ અને ઉદ્યોગપતિ કમલેશભાઈ ઊર્ફે ગોપાલ પંચાલ ના ભાઈ રાજેશ વાડીલાલ પંચાલ ના પુત્ર ના લગ્ન પ્રસંગે વરઘોડો ગુરુવારે રાત્રે કાલોલ વિસ્તારમાં નીકળ્યો હતો ત્યારે બેન્ડ, વાજા સાથે ડાન્સ કરતા કરતા જીતેન્દ્રકુમાર પંચાલ નામના ઈસમે તેની પાસે ની રિવોલ્વર વડે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ અને તેનો વિડીઓ વાઈરલ થયો હોય કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને સીનીયર પીએસઆઈ સી બી બરંડા અને પીએસઆઈ એલ એ પરમાર તેમજ પોલીસ સ્ટાફ તાકીદે લગ્નના વરઘોડામા પહોંચી ગયા હતા અને ફાયરીંગ કરનાર ઈસમને શોધી કાઢી તેની રિવોલ્વર બાબતે પુછતા રિવોલ્વર પોતાની સ્કોર્પિયો ગાડીમા મુકી હોવાનુ જણાવેલ જેથી ગાડી પોલીસ મથકે લઈ આવી ગાડીમાંથી રિવોલ્વર રૂ ૫૦,૦૦૦/અને રિવોલ્વર મુકવાનું કવર તથા જીવતા ૫ કારતુસ રૂ ૫૦૦/અને ફુટેલા ૨ કારતુસ અને સ્કોર્પીયો રૂ ૫,૦૦,૦૦૦/ કુલ રૂ ૫,૫૦,૫૦૦/ નો મુદ્દામાલ કબજે કરી રિવોલ્વર નુ લાયસન્સ માંગતા ગુજરાત રાજ્ય નુ લાયસન્સ હોવાનુ અને હાલ પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ. પોતાના સાઢુ ભાઈના પુત્ર ના લગ્ન મા લોકોની જીંદગી જોખમમાં મુકાય તેવી રીતે જાહેરમાં બેદરકારી પૂર્વક હવામાં ફાયરીંગ કરી લોકોની સલામતી જોખમમાં મુકી રિવોલ્વર ગાડીમાં મુકી દઈ જીલ્લા મેજિસ્ટ્રેટ ના હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કર્યો તેમજ આમ્સ એક્ટ કલમ ૨૫(૯),૨૩,૩૦ તથા બી એન એસ કલમ ૧૨૫,૨૮૮ અને જીપી એક્ટ ની કલમ ૧૩૫ મુજબનો ગુનો કરેલ હોય કાલોલ પોલીસ દ્વારા જીતેન્દ્રકુમાર પ્રવીણભાઇ પંચાલ રે. અભલોડ ગામ તળ તા. ગરબાડા જી દાહોદ ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ માં તંત્ર ની બેદરકારીથી આજે વધુ એક યુવક નો ભોગ લેવાયો
રાજકોટ માં તંત્ર ની બેદરકારીથી આજે વધુ એક યુવક નો ભોગ લેવાયો
Breaking News: तालिबान चीफ ने महिलाओं के प्रति फिर जाहिर की बर्बरता, व्याभिचार के लिए बताई सजा
Breaking News: तालिबान चीफ ने महिलाओं के प्रति फिर जाहिर की बर्बरता, व्याभिचार के लिए बताई सजा
ડીસા ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ડીસા તાલુકાના હોદેદારો ની વરણી કરાઇ
આજરોજ આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય...
আন্ত: ৰাষ্ট্ৰীয় চুপাৰি মাফিয়া ৱাছিম বাউলাৰ গ্ৰেপ্তাৰৰ নতুন মোৰ
*আন্তঃৰাষ্ট্ৰীয় চুপাৰি মাফিয়া ৱাছিম বাউলাৰ গ্ৰেপ্তাৰৰ নতুন মোৰ
*EDয়ে গ্ৰেপ্তাৰ কৰা...
Gujarat Election 2022 | ગૌરવ યાત્રા દરમિયાન ભાજપે શું કહ્યું ? | political update | Gujarati News
Gujarat Election 2022 | ગૌરવ યાત્રા દરમિયાન ભાજપે શું કહ્યું ? | political update | Gujarati News