બનાસકાંઠા .....અપડેટ
પાલનપુર -આબુરોડ હાઇવે એક તરફ બંધ કરાયો
મલાણા પાટીયા પાસે 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં હાઇવે બંધ
પાલનપુર હાઈવે પર રાજસ્થાન થી આવતા વાહનો ની લાંબી કતાર
તોફાની વરસાદ થી પાલનપુર આબુરોડ હાઇવે પર વાહન ચાલકો અટવાયા
બ્રેકિંગ...news બનાસકાંઠા
🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️🌨️
💫💫💫💫💫💫💫💫
પાલનપુર માં ભારે વરસાદના પગલે NDRF ટીમ આવી પહોંચી વિશરામ ગૃહ ખાતે.દાંતા માં ભારે વરસાદના પગલે ભેખડો ખસી પડી. આવવા જવા નો રસ્તો બંધ થતા જનતા પરેશાન.
ઉત્તર ગુજરાત માં રેડ એલર્ટ 5 દિવસ આગાહી. બાલારામ. દાંડીવાડા. ડેમમાં 566.95 ફૂટ.અને વીસ્વેશ્વર નંદી માં નવા નીર.નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા
ડેમમાંથી 4.95 લાખ ક્યુસેક પાણી છોડાયુ
23 દરવાજા 2.90 મીટર ખોલવામાં આવ્યા
વડોદરા અને નર્મદાના અનેક ગામોને એલર્ટ કરાયા
દાંતીવાડા ડેમની હાલની સપાટી 572.70 ફૂટને પાર..
હાલ પાણીની આવક 41 હજાર 160 ક્યુસેક કરતા વધુની નોંધાઈ.....
💫💫💫💫💫💫💫💫
બનાસકાંઠા
પાલનપુર પાસે બાલારામ નદી બે કાંઠે
ભારે વરસાદ ને પગલે નદી માં ઘોડાપુર
2017 પછી પાંચ વર્ષ બાદ બાલારામ નદી બે કાંઠે
બાલારામ મંદિર ને મહારાજે નદી માં ના જવા લોકો ને અપીલ કરી
બનાસકાંઠા
દાંતીવાડા ડેમ માં 41500 ક્યુસેક પાણી ની આવક
ઉપરવાસમાં ભારે વરસાદની પગલે ડેમ માં પાણી ની આવક વધી
જિલ્લાની જીવાદોરી સમાન ડેમ માં આવક વધતા ખેડૂતો હરખાયા...