પાટણમાં સતત બે દિવસથી વરસાદ પડવાથી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

સતત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા.

પાટણમાં સતત બે દિવસથી વરસાદ પડવાથી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

પદમનાથ થી રામનગર જવાના રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા.