ડીસા ની ડી.એન.પી. આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના અને રાજ્યશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે 75 માં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં IQAC કોર્ડીનેટર પ્રો. તેજસ બી. આઝાદ એ સંવિધાન દિવસ સ્થાપનાથી લઈ આજ દિન સુધીના સુધારા અંગે વિસ્તૃત માહિતી આપી તેમજ આમુખને સમજાવી છેલ્લે 25 નવેમ્બર, 2024 સુધીના ફેરફારને પોતાના વ્યાખ્યાનમાં રજૂ કર્યું હતું. NSS સ્વયંસેવક ભાવેશ, સત્યમ, હર્ષિલા અને આશાએ સંવિધાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. એકેડેમિક ઓફિસ કમિટીના કન્વીનર ડૉ. તૃપ્તિ સી. પટેલે અમુક પ્રતિજ્ઞા લેવડાવી તેમજ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મિતલ વેકરીયાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રો. પ્રીતું વસાવા, પ્રો. નંદુભાઈ હેમચંદ્રાણી, પ્રો. શંકરભાઈ વાળંદ, પ્રો. નવનીતભાઈ રાણા સાથે વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા. કાર્યક્રમને આગળ વધારતા કોલેજથી ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી પદયાત્રા કરાઈ હતી. આ પદયાત્રામાં કોલેજ સાથે પોલીસ વિભાગના કર્મચારી ASI કુંદનબા ડિસા ઉત્તર પોલીસ તથા ટ્રાફિક પીસી મનુભાઈ, પીસી નિકુલસિંહ તથા ટ્રાફિક ટીઆરબી પણ જોડાયા હતા. પ્રતિમાને ફુલહાર કરી સુતરની આંટી પહેરાવી આજના દિવસની ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajori Encounter: राजौरी एनकांउटर में शहीद जवानों को दी गई श्रद्धांजलि | Jammu Kashmir | Indian Army
Rajori Encounter: राजौरी एनकांउटर में शहीद जवानों को दी गई श्रद्धांजलि | Jammu Kashmir | Indian Army
পৰ্যটকৰ বাবে মুকলি হোৱাৰ এসপ্তাহৰ ভিতৰত কাজিৰঙালৈ আগমন ঘটিল ৮৩৮৪ পৰ্যটকৰ
পৰ্যটকৰ বাবে মুকলি হোৱাৰ এসপ্তাহৰ ভিতৰত কাজিৰঙালৈ আগমন ঘটিল ৮৩৮৪ গৰাকী পৰ্যটক। ইয়াৰে কহঁৰা ৰেঞ্জ...
Botad||શહેરનો એક એવો વિસ્તાર છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે #news #suvidha #botadnews
Botad||શહેરનો એક એવો વિસ્તાર છે જ્યાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે #news #suvidha #botadnews
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ
તળાજામાં ધારાસભ્ય કનુભાઇ બારૈયાના કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઇ
તળાજામાં ધારાસભ્ય કનુભાઇ બારૈયાના કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઇ