કાલોલ નુરાની ચોક ખાતે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને દમ મદાર બેડા પાર ના નામથી ઓળખવામાં આવતા સુફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉષ મુબારક નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત મુજબ કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદ સામેના મોટા મદ્દશા નીચે હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ચીલ્લા શરીફ ખાતે જીક્ર સાથે રફાઇનો કાર્યક્રમ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ મહિનો જમાદિ-ઉલ-અવ્વલ નો ચાંદ ૧૭ મો અને અંગ્રેજી તારીખ ૨૦/૧૧/૨૦૨૪ રોજ શાનદાર જસ્ને ઉર્ષ મુબારકની ઉજવણી નિમિત્તે નુરાની ચોક ખાતે અશરની નમાઝ પછી કુરાન શરીફનું પઢન કરી મગરીબની નમાઝ પછી આમ નિયાઝનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી મોડી રાત્રી સુધી નીયાઝ આરોગી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે જમાદિ-ઉલ-અવ્વલ ના ૧૭ માં ચાંદ ના રોજ હજરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ઉર્ષ ની ઉજવણી લઇને મોહંમદ આશીફખાન ઉર્ફે ગુડ્ડુભાઇ આશીકે જીંદાશાહ મદાર દ્વારા સમગ્ર શહેરના મુસ્લિમ બિરાદરો માટે ભર પેટ ન્યાઝનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને ગુડ્ડુભાઇ એ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો ફાળો લીધા વગર એક સરાહનીય કાર્ય કરતા લોકોએ પ્રસંશા કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নুমলীগড়ৰ অসম চাহ জনজাতী ছাত্ৰ সন্থাৰ উদ্যোগত বগীধলা চাহ শ্ৰমিকৰ উত্তাল প্ৰতিবাদ ।
পূজাৰ বতৰত ৰাজপথত চাহ শ্ৰমিক । চৰকাৰ বিৰোধী শ্ল'গানেৰে কঁপাই তোলে আকাশ বতাহ ।
নুমলীগড়ত অসম চাহ জনজাতী ছাত্ৰ সন্থাৰ উদ্যোগত বগীধলা চাহ শ্ৰমিকৰ উত্তাল প্ৰতিবাদ ।
পূজাৰ বতৰত...
કચ્છમાં 28 ઓગસ્ટે પ્રધાનમંત્રીનો રોડ શો યોજાઇ શકે છે
#buletinindia #gujarat #kutch
ৰঙিয়া তুলসীবাৰীৰ ঘগাপাৰত ৰাইজে সাজি উলিয়ালে বাঁহৰ দলং
ৰঙিয়া তুলসীবাৰীৰ ঘগাপাৰত ৰাইজে সাজি উলিয়ালে বাঁহৰ দলং ।
दुर्घटना मे मृत्यु होने पर परिजनों को सौपा क्लेम का चेक.
टोंक.एसबीआई सुभाष बाज़ार शाखा टोंक द्वारा
खाताधारक मृतक श्री विशाल सैनी का दुर्घटना...
जनता दरबार में कई मामलों का निष्पादन
बिहार के कटिहार हसनगंज थाना प्रांगण में जनता दरबार का आयोजन किया गया, आरक्षी अधीक्षक के निर्देश...