કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ

કેશોદ તાલુકામાં મેઘરાજાનું આગમન 

વહેલી સવારથી મેઘરાજાનું આગમન 

પવન સાથે મેઘરાજાનું આગમન

ત્રણ કલાકમાં દોઢ ઈંચ વરસાદ

મૌસમનો કુલ ત્રીસ ઈંચ વરસાદ નોંધાયો

મેઘ રાજાનું આગમન યથાવત