કાલોલ નગરપાલિકાની મુદત ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં પૂરી થઈ ગયેલ છે અને હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કાલોલ નગરપાલિકાના સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણીનું જાહેરનામું તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. કાલોલ નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં ૨૮ સભ્યો જેમાં ૧૪ મહિલાઓ માટેની બેઠકો રાખવામાં આવેલ છે. પછાત વર્ગ માટે ૨૭% ની અનામતની જોગવાઈ રાખવામાં આવી છે જે મુજબ પછાત વર્ગ માટે આઠ બેઠકો અનામત રાખવામાં આવેલ છે. તેમજ અનુસૂચિત જાતિ માટે બે બેઠકો અને અનુસૂચિત આદિજાતિ માટે એક બેઠક અનામત રાખવામાં આવેલ છે. દરેક વોર્ડ ની સરેરાશ વસ્તી ૪૫૨૨ ની ગણવામાં આવી છે. ચાલુ વર્ષ ના અંતમાં ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાતા કાલોલ નગરપાલિકામાં ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોમાં આનંદ લાગણી આપી ગઈ છે તેમજ ટિકિટ વાંછુકો પોતપોતાની રીતે પોતાનું લોબિંગ પણ શરૂ કરી દીધું હોવાની ચર્ચાઓ જામી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિદેશી દારૂ નો જથ્થો પોલીસ એ પકડી પાડ્યો
વિદેશી દારૂ નો જથ્થો પોલીસ એ પકડી પાડ્યો
નાસપતી ઓર્ગેનિક ની ખેતી કઇ રીતે કરવામાં આવે છે? અને તેની વિશે માહીતી જોઈએ
નાસપતીનું ફળ યુરોપિયન ફળ છે. પિઅર વૃક્ષ એક બારમાસી પાનખર વૃક્ષ છે જે ફળ આપે છે.પિઅર યુરોપિયન...
ৰঙিয়াত বৃহস্পতিবাৰে ৫ কোটি টকা মূল্যৰ বন্যপ্ৰাণী উদ্ধাৰৰ ঘটনাৰ পিছত দেওবাৰে আজাৰৰ পৰা এটা কাছ উদ্ধাৰ
ৰঙিয়া আৰক্ষীয়ে গ্ৰেপ্তাৰ কৰা বন্যপ্ৰাণী সৰবৰাহকাৰীৰ স্বীকাৰোক্তিৰ ভিত্তিত আজাৰাৰ কুঁৱৰী গাঁৱৰ...
८ वर्षांच्या मुलाला कोब्राने केला दंश; मग त्यानेही चावले नागाला, पुढं हे सगळं घडल...
जसपूर: कुत्रा माणसाला चावल्यास बातमी होणार नाही! कारण ती नेहमीची घटना आहे. परंतु माणूस कुत्र्याला...
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy
Top Trades Tomorrow: कल बाजार खुलने पर इन Stocks में दिखेगा Action, आज ही तैयार करें निवेश Strategy