સિહારના અનક પરિવારા હાલ બહાર વસે છ અને માટા શહરામાં વસતા સિહારીઓ જ મુંબઈ પરિવાર તરીકે ઓળખાય છે જેઓ દર વર્ષે વતનમાં આવી અનેક સેવાકીય કાર્યોની જ્યોતને પ્રજ્વલિત કરે છ જાક છલ્લા બ વર્ષથી કારોના સમયમાં મુંબઇ પરિવારના મિત્રા સિહારમાં આવી શક્યા ન હતા ત્યાર મુંબઈ પરિવાર આયાજિત સિહારના કંસારા બજાર ખાતે આવેલ પટેલ વાડીમાં ગઈકાલે રાત્રીના ગાયક જયકર ભોજક અને ભેરવી ભોજકે નવા જુના સાથે દશભક્તિના ગીતો લલકારતા ઉપસ્થિત સો સિહોરીઓ ગરબ ઘૂમ્યા હતા દશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહાત્સવની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ છે. ગઈકાલે સ્વાતંત્રય પર્વની રાત્રીએ મુંબઈ પરિવાર આયોજિત જાણીતા લોકગાયક જયકર ભોજક અન તેમની દીકરી ભેરવી ભોજક નવા જુના ગીતો સાથ દશભક્તિના ગીતા લલકારતા સિહારીઆએ ગરબાની રમઝટ બાલાવી હતી. તમજ “ભારત માતા કી જય'ના જયઘાષ કયા હતો. ઉપસ્થિત સૌ ગરબે ઘૂમ્યા હતા. જયકર ભોજક અને ભેરવી ભોજકના સૂર સાથે સો ઉપસ્થિત વતનપ્રેમ અને દશપ્રેમમાં તરબોળ થયા હતા.