જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા.. ગરમા ગરમ. સમોસા અને કડી સાથે. 

પાલનપુરમાં તારીખ

૧૬.૮.૨૦૨૨ રોજ મંગળવારે

સવારે ૧૧.૦૦. વાગે રામલીલા મેદાન અને રેલવે પુલના નીચે વિસ્તારમાં અને આજુબાજુ વિસ્તારમાં સમોસા અને.કડી. સાથે આપવામાં આવે શ્રાવણ મહિનામાં સેવા કાર્ય કરવામાં આવ્યો.આ કાર્યમાં દેવસિંહ પુરોહિત નો સહયોગ. અને.જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ગરમાગરમ સમોસા. અને કડી સાથે.આપવામાં આવ્યા આ સેવાકાર્યમાં હરિભાઈ વિષ્ણુ મહારાજ. ચંદનભાઈ. પોતાનો કિંમતી સમય ફાળવીને સેવાનો લાભ લીધો હતો છેલ્લા ૪૦ દિવસથી પાલનપુરમાં અલગ અલગ. વિસ્તારમાં ભોજન પ્રસાદ. અને નાસ્તો આપવામાં આવે છે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી આજે વરસાદમાં પણ સેવા ચાલુ રાખી હતી.