કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે ભાઈબીજ ના પવિત્ર દિવસે સાંજે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ઈનામ પાત્ર વિધાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે જ્ઞાતી ની એક વિદ્યાર્થીની એ ડોક્ટર ની પદવી પ્રાપ્ત કરી હતી. ઈજનેર ક્ષેત્રે સ્નાતકની પદવી મેળવનાર બે વિધાર્થીઓ હાજર રહ્યા હતા જ્ઞાતિ પ્રમુખ શશીકાંત પરીખ, ઉપપ્રમુખ વિરેન્દ્ર મહેતા, મંત્રી જીતેન્દ્ર ગાંધી અને જીજ્ઞેશ શાહ, ટ્રેઝરર મનોજભાઈ પરીખ તેમજ કરોબારી સભ્યો હાજર રહ્યા હતા જ્ઞાતી પ્રમુખ દ્વારા શિક્ષણ નુ મહત્વ સમજાવી તમામ ઈનામને પાત્ર વિધાર્થીઓ ને અભીનંદન આપ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ચેતનભાઈ શાહ, ડો વિમલ ગાંધી, ડો શીતલ ગાંધી, અંજના મહેતા,પ્રકાશ ગાંધી, ઉપસ્થીત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब इस नंबर से आएंगे काम के कॉल, सरकार ने जारी की नई नंबरिंग सीरीज; फ्रॉड होने की कम होगी गुंजाइश
दूरसंचार विभाग (DOT) ने एक बयान में कहा कि 140xx सीरीज का उपयोग बड़े पैमाने पर प्रचार कॉल के लिए...
Morning 100 | જુઓ દેશ-વિદેશના તમામ સમાચાર, અમારી SUPERFAST રજુઆત Morning 100 માં | News18 Gujarati
Morning 100 | જુઓ દેશ-વિદેશના તમામ સમાચાર, અમારી SUPERFAST રજુઆત Morning 100 માં | News18 Gujarati
ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವರಾದ ಅಮಿತ್ ಶಾ ಅವರು ಮೈಸೂರಿನ ಸುತ್ತೂರು ಮಠದ ಆವರಣದಲ್ಲಿ ನೂತನ ಅತಿಥಿ ಗೃಹ ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿದರು.
ಫೆಬ್ರವರಿ 11, 2024
ಮೈಸೂರಿನ ಸುತ್ತೂರು ಜಾತ್ರಾ ಮಹೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಮೈಸೂರಿಗೆ ಆಗಮಿಸಿದ್ದ ಕೇಂದ್ರ ಗೃಹ ಹಾಗೂ...