ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કાલોલ ના કોંગ્રેસ હાઉસ સરદાર ભવન ખાતે ભારતની આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતી અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ૪૦ મી પુણ્યતિથિ નિમિત્તે કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા શ્રદ્ધા સુમન સહ પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ. આજના કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કિરણભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, કાલોલ તાલુકા યુવા કોંગ્રેસ ના પ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી કેશવસિંહ સોલંકી. કાલોલ કોંગ્રેસ પરિવારના મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Year Ender 2023: Uber EVs से भारतीयों ने की 64 मिलियन किलोमीटर की यात्रा, इन शहरों में रही कैब की तगड़ी डिमांड
भारतीयों ने साल भर में UBER EV में 64 मिलियन किलोमीटर की यात्रा करते हुए एक हरित भविष्य के...
Arvind Kejriwal INDIA Meet में मोदी सरकार पर बरसे, 'भ्रष्ट, अहंकारी' बता 'एक आदमी' पर निशाना
Arvind Kejriwal INDIA Meet में मोदी सरकार पर बरसे, 'भ्रष्ट, अहंकारी' बता 'एक आदमी' पर निशाना
સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ અનેક અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું છે.
સુરત જિલ્લાની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ અનેક અટકળોને પૂર્ણવિરામ લાગી ગયું...
ঐতিহাসিক ভাৰত ত্যাগ আন্দোলনৰ সোঁৱৰণত গোৰেশ্বৰত জনসভা,গোৰেশ্বৰৰ ৰাজপথত সমদল বাহিৰ#news #views
ঐতিহাসিক ভাৰত ত্যাগ আন্দোলনৰ সোঁৱৰণত গোৰেশ্বৰত জনসভা,গোৰেশ্বৰৰ ৰাজপথত সমদল বাহিৰ#news #views
Pm Narendra Modi: મોરબી માં ઘટના સ્થળની મુલાકાતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે, ગુજરાતના મોરબીમાં ઘટના સ્થળની...