જેલ મુક્ત કરવાના 10.000 ની માંગણી કરતા સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકને ACB ગોધરાએ લાંચની રકમ લેતા ઝડપી પાડ્યા ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ફરિયાદી અને તેમના ભાઈની દાહોદ ખાતે નોધાવેલ ગુનાના કામે ઘરપકડ થયેલી જેમાં ફરિયાદીને તા. 4.10.2024 ના રોજ જામીન અરજી કરી હતી. અને તા. 22.10.2024 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ માંથી ફરિયાદીના ભાઈના જામીન મંજુર થયા હતા. જેમાં ડોકી સબજેલનો શેરો મરાવાવો જરૂરી હોય ને ફરિયાદીએ ડોકી સબ જેલ ખાતે શેરો મરાવવા ગયેલ ત્યારે ડોકી સબ જેલના ઇન્ચાર્જ જેલ અઘીક્ષક ફિરોજ ખાન સમસુદ્દીન મલેકએ ફરિયાદીને કહ્યુ મેં તમારાં ભાઈ ને જેલ મુક્ત કરવાના 10.000 આપવા પડશે. ત્યારે ફરિયાદી પાસે તે સમયે 7000 રૂપિયા હતા અને તે રૂપિયા ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોઝ ખાનને આપી અને બાકીના 3000 રૂપિયા ફરિયાદીએ તા. 28.10.2024 ના રોજ આપવા ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજ ખાન મલેકને આપઆનું કહ્યું.ત્યારે ફરિયાદ ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજખાન મલેકને આપવાના ન માંગતા હોય.ત્યારે ફરિયાદીએ ગોધરા ACB નો સંપક્ર કરી.તમામ માહિતી મેળવી ફરિયાદીની ફરિયાદના આધારે ટ્રેપિંગ અધિકારી આર. બી. પ્રજાપતિ પોલીસ ફિલ્ડ પંચમહાલ એકમ ગોધરા અને સુપરવિઝન અધિકારી બી.એમ.પટેલ મદદનિશ નિયામક ACB પંચમહાલ એકમ ગોધરાએ લાંચનો છટકો ગોઠવી ફરિયાદી ઇન્ચાર્જ સબ જેલ અધિક્ષકને બાકીના 3000 આપતા ઇન્ચાર્જ સબ જેલ અધિક્ષક ફિરોજખાન સમસુદ્દીન મલેક સ્થળ પરથી પકડાઈ જતા ACB એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે સ્વંય શિક્ષક દિન કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે સ્વંય શિક્ષક દિન કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લામાં પ્રિમોન્સુન કામગીરી અંગે અનેક સવાલો.તંત્ર ઘોર નિદ્રામાં
મહીસાગર જિલ્લામાં પ્રિમોન્સુન કામગીરી અંગે અનેક સવાલો.તંત્ર ઘોર નિદ્રામાં
খাৰুপেটীয়াত ভূমি কেন্দ্ৰিক সংঘাত।দুই ফৈদৰ মাজত প্ৰচণ্ড মাৰপিট-আহত দুয়োপক্ষৰ ৩ মহিলা সহ ৯ জনকৈ লোক।
খাৰুপেটীয়াত ভূমি কেন্দ্ৰিক সংঘাত।দুই ফৈদৰ মাজত প্ৰচণ্ড মাৰপিট-আহত দুয়োপক্ষৰ ৩ মহিলা সহ ৯ জনকৈ লোক।