સુરત શહેરના લિંબાયત ના સંજય નગર ખાતે આવેલી શાન્તર શેઅમળ કે મરાઠી પ્રાથમિક શાળામાં મરહુમ યુનુસ લતીફ ઓળાવવાલા અને ખીદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 950 જેટલી નોટબુકનું વિતરણ બાળાઓને કરવામાં આવ્યું. સુરત શહેરના વિવિધ વિસ્તારોની 15 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને વર્ષભર ચાલે એ પ્રમાણે આ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અને તેમના સહયોગ તેમજ તેમના સાતથી બીજા દાતાઓના સાથ અને સહકારથી ગુજરાતી હિન્દી, મરાઠી ,ઉર્દુ અને અંગ્રેજી માધ્યમની દરેક શાળાઓમાં કોઈપણ જાતના જાતના ભેદભાવ વગર વિદ્યાર્થીઓને વિદ્યાર્થીને ઓને નોટબુકનું વિતરણ કરાયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓળાવવાલા ટ્રસ્ટના ઓનર હાજી જુનેદભાઈ ઓડાવાલાએ હાજરી આપી હતી.
સુરતના લિંબાયત ખાતે આવેલી મરાઠી પ્રાથમિક શાળામાં મરહુમ યુનસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ અને ખિદમત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 950 જેટલી નોટબુકનું વિતરણ બાળાઓને કરવામાં આવ્યું.

