આવતીકાલ તા.26.10.2024 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી રેસ્ટ હાઉસ ફીડરનો છીપા વાડ, ( રાજ કાપડિયા 9879106469 જાહેરાત માટે સંપર્ક કરો )એમ જી રોડ, નવા પુરા, નગરપાલિકા વિસ્તાર,વણઝાર વાડ,દબગર વાડ, જુની કોર્ટ રોડ, ગુજરાતી વાડ, સોની વાડ, કોળી વાડ, સહકાર નગર જેવા વિસ્તારનો વીજપુરવઠો સવારના 08.00 થી બપોરે 14.00 કલાક સુધી સ્માર્ટ સીટી અંતર્ગત લાઈન સિફટિંગના કામ અર્થે બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏