કુકાવાવ શહેરમાં એસટી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત માટે અને કુંકાવાવ શહેરના વિકાસના કામોના ખાતમુહરત માટે આજે વાહન વ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સાહેબનું આગમન થયું હતું ત્યારે તેમના આગમન પહેલા વરસાદે રસ્તાની પોલ ખોલી દીધી હતી એસટી બસસ્ટેન્ડના ખાતમુહરત કરવા જવાના સ્થળ પર પહોંચવાના રસ્તામાં ખાડાઓમા વરસાદી પાણી ભરાયા હતા ત્યારે તાબડતોબ સ્થાનિક તંત્ર દ્વારા આ ખાડાઓમાં જેસીબી દ્વારા માટીપુરાણ કામગીરી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મંત્રીઓના આગમનથી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરીઓ કરતું જોવા મળ્યું હતું અને સવાલ એ લોકોમાં ઉદ્દભવ્યો હતો કે આમ જનતાને આવા રસ્તાઓમાં આવવા જવા માટે કેવી મુશ્કેલીઓ પડતી હશે...? સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વરસાદી ભરાયેલા પાણીમાં માટી પુરાણ કામગીરી થતી જોતા લોકોમાં પણ તર્કવિતર્ક જોવા મળ્યો અને વિપક્ષના લોકોએ સત્તાધીશો સામે કટાક્ષ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel-Hamas War को 2024 Election में भुनाया जाएगा? इसी पर Rajdeep और Rahul भिड़ गए।Netanagri
Israel-Hamas War को 2024 Election में भुनाया जाएगा? इसी पर Rajdeep और Rahul भिड़ गए।Netanagri
શહેરમાં માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી માનસિક યુવતી સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું #crime
શહેરમાં માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી માનસિક યુવતી સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું #crime
Post Workout Acne: वर्कआउट भी हो सकता है आपके पिंपल्स की वजह, ऐसे रख सकते हैं अपनी स्किन का ख्याल
क्या आप भी वर्कआउट (Workout) करते हैं और पिंपल्स की समस्या से जूझ रहे हैं? अगर हां तो ये...
পুনৰ গো-পালক আৰু বেদাখলকাৰি খেতিয়কৰ মাজত সংঘাত ,
পুনৰ গো-পালক আৰু বেদাখলকাৰি খেতিয়কৰ মাজত সংঘাত ,