ધજડી ગામેથી જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોને સાવર કુંડલા રૂરલ પોલીસે પકડી પાડયા રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સહીત કુલ કિં.રૂ .૫,૭૫૦ / - ના મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસટીમ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા દારૂ - જુગારની બદી દૂર કરવા પ્રોહી - જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર , ધારી સર્કલ નાઓએ રેડિસ્ટ્રીક્ટડિવીઝનસર્કલ માં ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપેલ હોય P જે અન્વયે સાવરકુંડલા રૂરલ પોસ્ટેવિસ્તારમાં તા .૧૬ / ૦૮ / ૨૦૨૨ ના રોજ પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ નાઓની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમને બાતમીરાહે હકીકત મળેલ કે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં આવેલ ધજડી ગામે સાકરપરા રોડ ઉપર આવેલ પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતા કુલ ચાર ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહીત્ય સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ભાગ બી ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૨૦૪૯૧,૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીઓ - ( ૧ ) નાગરાજભાઈ પ્રતાપભાઇ ખુમાણ ઉં.વ .૨૭ ધંધો.ખેતી રહે ધજડી પ્લોટ વિસ્તાર તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૪ ) વિજયભાઇ રાવતભાઇ વાળા ઉ.વ.ર ૮ ધંધો.ખેતી રહે.ધજડી , તા.સાવરકુંડલા જી.અમરેલી પકડાયેલ મુદામાલ - રોકડ રૂ ૫,૭૫૦ તથા ગંજીપતાના પાના નંગ ૫ ર કિ.રૂ .૦૦ - મળી કુલ કિં.રૂ. ૫,૭૫૦ નો મુદામાલ ( ૨ ) અલ્પેશભાઇ ધનજીભાઇ ધડુક ઉ.વ .૩૪ ધંધો.હીરાકામ રહે , ધજડી , ધાર પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૩ ) સુખાભાઇ રામજીભાઇ મોલાડીયા ઉ.વ .૨૮ ધંધોખેતમજુરી રહે , મિતીયાળા હાલ રહે.ધજડી તા.સાવરકુંડલા જી.અમરેલી આ કામગીરી વાય.પી.ગોહિલ પો.સબ.ઇન્સની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI મનસુખભાઇ કાનજીભાઇ તથા HC યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા PC , જયપાલસિંહ લખુભા , પ્રભાતસિંહ માનસિંહ , વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાણપુર તાલુકાના દેવગાણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉષ્માભર્યુ સ્વાગત: સરકારની યોજનાકીય માહિતીનું આદાન-પ્રદાન કર્યું
રાણપુર તાલુકાના દેવગાણા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉત્સાહપૂર્વક વધામણાં કરવામાં આવ્યા...
Gujarat Express @ 7.30 PM - 07-09-2022@Sandesh News
Gujarat Express @ 7.30 PM - 07-09-2022@Sandesh News
One Nation One Election: PM मोदी ने बताया 'वन नेशन वन इलेक्शन' का सबसे बड़ा फायदा! PM Modi LIVE News
One Nation One Election: PM मोदी ने बताया 'वन नेशन वन इलेक्शन' का सबसे बड़ा फायदा! PM Modi LIVE News
ડીસામાં તાવ સર્દી ના કેસો વધતા દવા છંટકાવ શરૂ, સર્વે કરી બીમાર લોકોને તાત્કાલિક સારવાર કરાવવાની સલાહ આપી..
ડીસામાં તાવ-શરદીના કેસો વધતા દવા છંટકાવ શરૂ, સર્વે કરી બીમાર લોકોને તાત્કાલિક સારવાર...