જીલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃતિ ને નેસ્તનાબૂદ કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ આપેલ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સુચના અન્વયે આર.એન.પટેલ પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અરવિદભાઈ ચન્દુભાઈ રાઠોડ તથા તેનો પુત્ર વિષ્ણુભાઈ અરવિંદભાઈ રાઠોડ બન્ને રહે.ગોવિંદપુરી તા.હાલોલ નાઓ એક સફેદ કલરની અશોક લેલેન્ડ ડાલુ નંબર જી.જે.૧૭ યુ.યુ.૬૬૧૩ માં વિદેશી દારૂનો જથ્થો ભઇ લઇને અંતરીયાળ રસ્તે થઇ દેલોલ ગામ તરફ આવવા નીકળેલ છે તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સોમવારે મોડી રાત્રે કાલોલ તાલુકાના રામનાથ ગામે આવેલ તળાવ નજીક આવેલ રોડ નાકાબંધી કરી બાતમી મુજબનું વાહન આવતા પોલીસને જોઈને તેમાં બેસેલા બે ઈસમો નાસવા લાગેલા જેઓ અંધારાનો લાભ લઈને નાસી ગયા હતા અશોક લેલેન્ડ ડાલા નંબર જી.જે.૧૭ યુ.યુ.૬૬૧૩ ને પકડી પાડી ડાલામાં બેટરીના અજવાળે તપાસ કરતા ખાખી પૂઠા ની વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી જે કાલોલ પોલીસ મથકે લાવી તપાસ કરી ગણતરી કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ.બીયર ટીન મળી કુલ નંગ-૨૩૬૯ કી.રૂ ૩,૨૭,૦૬૫/- નો જથ્થો.
કબજે કરેલ મુદ્દામાલ:-
(૧) કીંગ ફીસર સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ- ૭૬૪ કિ.રૂ. ૯૫,૫૦૦/-
(૨) રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૧૯૨ કિ.રૂ.૩૨,૬૪૦/- (૩) કાઉન્ટી કલ્બ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ- ૪૮૦ કિ.રૂ.૪૮,૦૦૦/-
(૪) ગોવા સ્પિરીટ વ્હીસ્કીના કવાટરીયા નંગ- ૧૬૦ કિ.રૂ. ૨૧,૬૦૦/-
(૫) ઓલ સીઝન વ્હીસ્કીના કવાટરીયા નંગ-૧૪૪ કિ.રૂ.૨૫,૨૦૦/-
(૬) ટુબર્ગ સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના ટીન નંગ-૩૫૨ કિ.રૂ.૪૫,૭૬૦/-
(૭) મેકડોવેલ્સ નં-૧ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૨૩૭ કિ.રૂ.૩૪,૩૬૫/-
(૮) વ્હાઈટ લેશ વોડકાના કવાટરીયા નંગ-૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/-
(૯) અશોક લેલેન્ડ ડાલુ નંબર જી.જે.૧૭ યુ.યુ.૬૬૧૩ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
નાસી છૂટેલા આરોપીઓ(૧) અરવિદભાઇ ચન્દુભાઈ રાઠોડ રહે.ગોવિંદપુરી તા.હાલોલ (ર) વિષ્ણુભાઇ અરવિંદભાઈ રાઠોડ રહે.ગોવિંદપુરી તા.હાલોલ
વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજી
સ્ટર કરવામાં આવેલ છે.