આટકોટ સાણથલી રોડ પર જાડી ઝાંખરા કાઢવામાં આવ્યા વિનુભાઈ ધડુકે મૌખિક કરી હતી રજૂઆત આટકોટ સાણથલી રોડ રસ્તા ની બંને બાજુએ લાંબા સમય જંગલ કટીંગ નું કામ કરવા માટે અવાર નવાર મૌખિક. તથા લેખીત મા કરેલ રજુઆત ને ધ્યાને લઈને ગુજરાત માર્ગે મકાન વિભાગ માં રાજકોટ કાર્યપાલક ઇજનેર શ્રી ઝાલા સાહેબ એ રજૂઆત ને ધ્યાને લયને આજે જંગલ કટીંગ નું કામ કરવા માટે ચાલુકરાવવા મા આવેલ છે તે અંગેની થયેલ કામગીરી થી લોકોના દિલ ની લાગણી ની ઉભી થયેલી છે તેમા હાજર રહેલા આગેવાનો વિનુભાઈ ધડુક તથા પાંચવડા સરપંચ હરીભાઈ. જીવાપર ના આગેવાનો દિનેશ ભાઈ. ભીખાભાઈ. ત્થા આવિસ્તાર ના આગેવાનોએ હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Imran Khan arrest LIVE updates: Ex-Pak PM being tortured, claims his party PTI
Imran Khan arrest LIVE updates: The Pakistan Tehreek-e-Insaf (PTI) chief who travelled from...
ડીસા સાઈબાબા મંદિર ખાતે પી એમ મોદી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
ડીસા સાઈબાબા મંદિર ખાતે પી એમ મોદી ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
Free Artificial Limb Donation and Measurement Camp
Bangalore : M.R Electrical Enterprises and Business Booster Club in association with Bhagwan...
આ વીડિયો જોઈ તમે પોલીસને કરશો અચૂક સલામ, બાર વર્ષથી એક વૃદ્ધ બા રહે છે પોલીસ સ્ટેશનમા
ગુજરાત: આ વીડિયો જોઈ તમે પોલીસને કરશો અચૂક સલામ, બાર વર્ષથી એક વૃદ્ધ બા રહે છે પોલીસ સ્ટેશનમા