જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો.જસદણ તાલુકાના કોઠીગામે શ્રાવણ સુદ નાગપંચમીના દિવસે કોઠીગામમાં લોકમેળો ભરાયો. શ્રી ખેતલીયા દાદાના સાંનિધ્યમાં ભાવિભકતો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. લોકમેળામાં જનમેદની ઊમટી અને સવારેથી રામધૂન બોલાવીને ગ્રામજનો દ્વારા ભવ્ય લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. મંદિરના પુજારી શ્રી ગુણાબાપુ ગોંડલીયા દ્વારા ત્રણેય ટાઇમ દાદાની આરતી કરવામાં આવે. લોકમેળામાં આસપાસ વિસ્તારમાં લોકો મેળામાં આનંદ અનુભવતા હોય છે.દર વર્ષની જેમ આજે ખુબ ઉત્સાહથી ગ્રામ્યજનો મેળાનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुरेश साबळे यांची बदली रोखण्यासाठी मंत्रालयात दादा भुसे यांना निवेदन@news23marathi
सुरेश साबळे यांची बदली रोखण्यासाठी मंत्रालयात दादा भुसे यांना निवेदन@news23marathi
Vivo V40 Review: मिड-रेंज में मिलेगा फ्लैगशिप कैमरे का मजा
Vivo V40 Review वीवो ने अपनी वी 40 सीरीज में एक नए स्मार्टफोन को लॉन्च किया है। लेटेस्ट फोन IP68...
Nitesh Rane not listen to his father? | 'नितेश राणे रात्रीचं पत्र लिहतात का?', पत्राचं प्रकरण काय?
Nitesh Rane not listen to his father? | 'नितेश राणे रात्रीचं पत्र लिहतात का?', पत्राचं प्रकरण काय?
શેઠ.એમ.આર.શાળા ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું
કઠલાલ શેઠ.એમ.આર.શાળા ના પ્રાંગણમાં ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત સમસ્ત...