અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના શરીર સબંધી ગુનાના આરોપીઓ.નરેન્દ્રસિંગ ઉર્ફે સન્ની ગુરુમેલસિંગ વિરડી, રવિરાજભાઇ હનુભાઇ ખુમાણ રે. લુવારીયા,ઉદયભાઇ ભાભલુભાઇ વાળા રે. પાણીયા વાળા ને ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ શ્રીહિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીએ સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપીને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.બી.ચૌધરી પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૬૭૯ ) ૨૨ IPC કલમ ૩૦૭,૩૨૪,૫૦૬ ( ૨ ) , ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ GPA કલમ ૧૩૫ મુજબનો ગુનો ગત તા .૧૫ / ૦૮ / ૨૦૨૨ ના રોજ રજી . થયેલ હોય જે ગુનાના આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ||| તા .૧૬ / ૦૮ / ૨૦૨૨ ( ૧ ) નરેન્દ્રસિંગ ઉર્ફે સન્ની ગુરુમેલસિંગ વિરડી ઉ.વ .૨૯ ધંધો . મજુરી રહે , અમરેલી બ્રાહ્મણ સોસાયટી , રામનગર શેરી નં .૦૮ તા.જી.અમરેલી ( ૨ ) રવિરાજભાઇ હનુભાઇ ખુમાણ ઉ.વ .૨૫ ધંધો.ગેરેજનો રહે.લુવારીયા જુનાગામમાં તા.લાઠી જી.અમરેલી ( ૩ ) ઉદયભાઇ ભાભલુભાઇ વાળા ઉ.વ .૩૯ ધંધો.ડ્રાઇવીંગ રહે , મુળ પાણીયા ગામ , જુના ગામ વિસ્તાર તા.જી.અમરેલી હાલ રહે , અમરેલી ઉર્જાનગર હનુમાનપરા રોડ , તા.જી.અમરેલી આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પો.સબ.ઇન્સ . તથા ( ૧ ) વરજાંગભાઇ રામાઆતા મુળીયાસીયા પો.કોન્સ . ( ૨ ) હિતેષભાઇ નાથાભાઇ આલ પો.કો. ( ૩ ) ભાવેશભાઇ દડુભાઇ બુધેલા પો.કો ( ૪ ) કનુભાઇ દિનુભાઇ વાળા ડ્રા.પો.કો. દ્વારા કરવામાં આવેલ છે . રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.