સમગ્ર ગુજરાત સહિત જીલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ચાલી રહી જેના ભાગરૂપે કાલોલ તાલુકાના વાછાવાડ ગામમાં નવીન આંગણવાડી નું લોકાર્પણ તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ પંચમહાલ જીલ્લા સાંસદ રાજપાલ સિંહ જાદવ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મહિલા બાળ વિકાસના ચેરમેન હીરાબેન રાઠોડ, કાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ, પ્રોગ્રામ ઓફિસર ચૌધરી રમીલાબેન,સીડીપીઓ શારદાબેન વિંજ,દેલોલ સેજાના મુખ્ય સેવિકા સ્વાતિબેન રોય સહિત મોટીસંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: PM Modi का विपक्ष पर करारा हमला, कहा- One Year-One PM की राह पर I.N.D.I.A
Election 2024: PM Modi का विपक्ष पर करारा हमला, कहा- One Year-One PM की राह पर I.N.D.I.A
અમીરગઢ પોલીસે ઇકબાલગઢ નજીક દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપ્યો
અમીરગઢ પોલીસ ઈકબાલગઢ નજીક થી એક રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા ઇસમ ને ઝડપી પાડ્યો છે જેમાં પોલીસ...
કયા ગામની સસ્તા અનાજની દુકાન સમયસર અનાજ નથી આપતી વાંચો અહીંયા
દિગથલી ગામે ગ્રામજનોની રજૂઆત બાદ પણ ભીનું સંકેલાયું હોવાની ગ્રામજનોની રજૂઆત સસ્તા અનાજની દુકાનો...