શાળાઓમાં તેમજ કોલેજમાં ક્યાંક ને ક્યાંક અંદર કે બહારની સાઈડે વિદ્યાર્થીઓ સાથે કનડગત તેમજ છેડતી જેવા બનાવો બને છે તેમજ કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો દ્વારા ગુનાહિત કૃત્ય પણ કરવામાં આવે છે જેમાં આવા બનાવોમાં ડર અને બીક તેમજ ઈજ્જતને લઈને તો ક્યારેક સંકોચ અને શરમને લીધે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓ કે પછી શાળાની શિક્ષિકાઓ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે અને કોઈને પણ કંઈક કહ્યા વિના પોતાના મનમાં જ આવી વાતો રાખતી હોય છે તેવા સંજોગોમાં આવા બનાવોને બનતા સદંતર રોકવા અને આવી પ્રવૃત્તિઓ પર સદંતર કાબુ મેળવવા માટે પોલીસતંત્ર દ્વારા એક આવકારદાયક સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં પોલીસની મહિલા શી ટીમને નેતૃત્વ સોંપી આવા બનાવોને રોકવા તેમજ નાબૂદ કરવા માટે વિવિધ શાળાઓમાં ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી રહી છે જે અંતર્ગત આજે મંગળવારે હાલોલના અરાદ રોડ પર પ્રતાપપુરા ખાતે આવેલ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી હાઇસ્કુલ સહિતની વિવિધ શાળાઓમાં પોલીસની શી ટીમ દ્વારા ફરિયાદ પેટી મૂકવામાં આવી હતી જે પેટીમાં વિદ્યાર્થીનીઓ,વિદ્યાર્થીઓ કે પછી શિક્ષિકાઓ પોતાની સમસ્યાઓ પોતાની ફરિયાદ કે રજૂઆત ડર વિના ની-સંકોચ લખીને નાખી શકશે અને જેનું સંપૂર્ણ મોનિટરિંગ શી ટીમ કરી અવાર નવાર ફરિયાદ પેટીની ચકાસણી શી ટીમ કરશે અને કોઈ ફરિયાદ હશે તો તેની સામે અસરકારક કામગીરી કરશે અને સતત પેટ્રોલિંગ કરી ફરિયાદ પેટીમાં આવતી ફરિયાદ પર કામ કરશે તેવી માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી ૧૦ હજાર ની લાજ લેતા રંગેહાથે ઝડપાયા
દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી લાશ લેતા રંગેહાથે ઝડપાયા જિલ્લા શિક્ષણાધિકારી 10 હજાર ની લાંચ લેતા...
इलाहाबाद हाईकोर्ट एक अहम फैसला सुनाया,कोविड-19 के तौर पर मरीज भर्ती हुआ मौत हो गई तो उसे कोविड ही माना जायेगा
इलाहाबाद हाईकोर्ट ने एक अहम फैसला सुनाते हुए कहा कि एक बार कोविड-19 के तौर पर मरीज के भर्ती हो...
सभी राज्य 2-2 घंटे पर कानून-व्यवस्था की रिपोर्ट देंगे:कोलकाता रेप-मर्डर केस के बाद केंद्र का आदेश
केंद्र सरकार अब सभी राज्यों में कानून-व्यवस्था की खुद निगरानी करेगी। इसके लिए गृह मंत्रालय ने...
कोहली का 30वां टेस्ट शतक:डॉन ब्रैडमैन से आगे निकले; भारत की दूसरी पारी 487/6 पर घोषित
विराट कोहली ने टेस्ट करियर का 30वां शतक जमा दिया है। ऑस्ट्रेलिया के खिलाफ बॉर्डर-गावस्कर ट्रॉफी...
Assam: NRC ने ADHAAR को ऐसा उलझाया कि न छात्र स्कॉलरशिप पा रहे, न महिलाएं राशन Himanta Biswa Sarma
Assam: NRC ने ADHAAR को ऐसा उलझाया कि न छात्र स्कॉलरशिप पा रहे, न महिलाएं राशन Himanta Biswa Sarma