ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વની રંગેચગે ઉજવણી કરવામાં આવી રહી છે લોકો માતાજીની આરાધના કર્યા બાદ મોડી રાત સુધી વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે ડીસામાં પણ શેરી ગરબા સહિત ખાનગી પાર્ટી પ્લોટોમાં પણ નવરાત્રીનો રંગ જામી રહ્યો છે