ડીસા માં આમ તો અનેક ગરબા ઓ નું આયોજન છે પણ ચોરે અને ચોંટે વાતો શુભમ પાર્ટી પ્લોટ માં યોજાઈ રહેલા સ્ત્રી સમાજ ના ગરબા ની છે માત્ર ચાર જ દિવસ માટે ગરબા નું આયોજન પણ કારોબાર માં બધા થી આગળ હોવાની ચર્ચા જોર માં છે ગત વર્ષે પણ આ સ્ત્રી સમાજે ગરબા નું આયોજન કરેલ હતું જેમાં બિન્દાસ ખુલ્લેઆમ આસ્થા ના નામે લૂંટ નો ખેલ મડાયો હતો અને એ જ વાત આ વર્ષે પુનરાવર્તન થવા જઈ રહ્યું છે આ વર્ષે ખુબ જ આયોજન પૂર્વક પાસ વહેચવાનું નક્કી થયું જેમાં સદસ્યો જ વહેંચી રહ્યા છે પાસ પણ ધર્મ ને ધંધો બનાવતા ક્યાં વાર લાગે છે એ મુજબ 1600 નો પાસ 2000 કે 2500 માં આપવામાં આવી રહ્યા ની વિગતો સામે આવી છે ત્યારે ગત વર્ષ કરતા વધુ કમાઈ લેવાની પદ્ધતિ આયોજન પૂર્વક ધડાઈ છે સ્ત્રી એ વંદનીય છે શક્તિ નું પ્રતીક છે પણ કલયુગ માં તમામ ને છોડીને માત્ર ગરબા અને આસ્થા ના નામે બિઝનેસ કરવા મેદાને છે ત્યારે અહીંયા સવાલ એ પણ ઉભો થયો કે લોકો ની કેટલી હદે નીચે પડી રહ્યા છે કે ગાયો ના નામે કરોડો કમાઈ લેતા હતા અને હવે ગરબા ની આસ્થા ના નામે રચાયો છે ખેલ હે જગત જનની તે જ સ્ત્રી ને બનાવી છે અને એ જ સ્ત્રી સમાજ આજે તારા નામે ચરી જાય છે

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |